મારામારી અને જુગાર જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને આણંદ સહિત પાંચ જિલ્લાઓમાંથી બહાર ખસેડાયા (પ્રતિનિધિ) આણંદ તા.13આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણીને લઈને દાખલ થયેલી ખાસ સિવિલ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ આદેશ આપ્યો છે. અંતરિમ રાહત...
છેલ્લા 125 વરસથી જવાહરલાલ નહેરૂથી લઈ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી દિલ્હી સ્થિત આવેલી બ્રિટિશ કાળના સાઉથ બ્લોક ખાતેની ઓફિસમાં અનેક મહત્વપૂર્ણ...
રાજધાની દિલ્હીની અનેક સ્કૂલોને આજે સવારે બોમ્બથી ઉડાડી નાખવાના ધમકીભર્યા મેલ અને કોલ મળતા દિલ્હી પોલિસ, અગ્નિશમન દળ અને બોમ્બ સ્કવોડ તરત...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈના લીધે શેરબજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આની અસર અમેરિકા, એશિયાઈ બજાર અને ભારતીય બજાર પર પણ...
પતિ અને પત્ની વચ્ચે જયારે વિવાદ વકરે ત્યારે ફેમિલી કોર્ટ કે હાઈ કોર્ટે કેસ જાય છે. આ મામલામાં જે-તે દોષી હોય એના...
એલસીબીની નાકાબંધી દરમિયાન મારૂતિ વાનમાંથી દારૂ–બીયરનો જથ્થો જપ્ત, બે શખ્સોની ધરપકડ(પ્રતિનિધિ) ગોધરા, તા.13પંચમહાલ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક કાર્યવાહી કરતાં પંચમહાલ...
રૂ. 3.13 લાખનો દારૂ જપ્ત, સાત આરોપીની ધરપકડ; ત્રણ વોન્ટેડ જાહેર(પ્રતિનિધિ) સંખેડા: સંખેડા તાલુકાના માલુ ગામની સીમમાં વિદેશી દારૂના ગેરકાયદેસર કટિંગના અડ્ડા...
BNPના તારિક રહેમાનને વડા પ્રધાન પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેમની પાર્ટીએ 165 બેઠકો જીતી છે. 20 નવેમ્બર 1965ના...
આજે ૧૩ ફેબ્રુઆરીએ શેરબજારમાં ઘટાડો થયો. સેન્સેક્સ ૧,૦૪૮ પોઈન્ટ ઘટીને ૮૨,૬૨૭ પર બંધ થયો. નિફ્ટી પણ ૩૩૬ પોઈન્ટ ઘટીને ૨૫,૪૭૧ પર બંધ...
સુરત જિલ્લામાં શુક્રવારની સવાર હૃદય કંપાવી દે તેવી સાબિત થઈ. NH-48 પર પલસાણા તાલુકાના બલેશ્વર પાટિયા નજીક એક ભયાનક અકસ્માતે બે પરિવારોમાં...
બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ વિજય મેળવ્યો છે. BNP એ 299 બેઠકોમાંથી 209 બેઠકો મેળવી છે,...
મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને 10 ગોળી ધરબી દેવામાં આવી હતી....
કંગારુઓને 23 રને પછાડી ઇતિહાસ રચ્યો! 19 વર્ષ બાદ ફરી કરિશ્મો, Zimbabwe national cricket teamએ ઓસ્ટ્રેલિયાને ઘૂંટણીએ ટેકવ્યું! આઇસીસી ટી20 વર્લ્ડ કપ...
વડોદરાના અગ્રણી શૈક્ષણિક સંકુલ બી.આર.જી. (BRG) ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેના સ્વપ્નદ્રષ્ટા અને આદ્યસ્થાપક બકુલેશ ગુપ્તાજીની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક જવાબદારીના વિવિધ કાર્યક્રમો...
રોજની 600 મિલકતોને તાળાં અને 60 હજારને નોટિસ; 2003 પહેલાના વેરામાં 100% વ્યાજ માફી સાથે રજાના દિવસોમાં પણ કચેરીઓ ધમધમશે વડોદરા મ્યુનિસિપલ...
ડભોઇ : આગામી રમઝાન માસ તેમજ મહાશિવરાત્રીના તહેવારોને અનુલક્ષીને શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડભોઇ પોલીસ દ્વારા સામાજિક આગેવાનો...
સુરત: ‘લવ એન્ડ કેર’ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 13 ફેબ્રુઆરી રોજ સાંજે 6:30 વાગ્યાથી બાજીગીરી ઔપન એર થિયેટર, વનિતા વિશ્રામ કોલેજ, સુરત...
વડોદરા: ડિજિટલ યુગમાં સુવિધાઓ જેટલી વધી રહી છે, તેટલી જ સાયબર ગુનેગારોની ચાલાકી પણ વધી રહી છે. હવે વડોદરા ગેસ લિમિટેડ (VGL)ના...
15થી વધુ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ; લાખોની માલમત્તાને નુકસાન, જાનહાનિ ટળી વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સદર...
શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં હવે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં પારિવારિક વિવાદ તરીકે જોવામાં આવેલ આ ઘટનામાં...
કર્મચારીઓની મનમાનીના આક્ષેપ(પ્રતિનિધિ) સુખસર, તા.12બેંક ઓફ બરોડાની સુખસર શાખામાં સામાન્ય બેંકિંગ કામગીરી માટે આવતા ગ્રાહકો છેલ્લા કેટલાક સમયથી ભારે પરેશાની ભોગવી રહ્યા...
“રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત કામગીરી (પ્રતિનિધિ) સુખસર, તા.14રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે સુખસર તાલુકાના આફવા પ્રાથમિક...
છેલ્લા શેઠ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ પર અંધારપટ અને ખુલ્લા ખાડાને કારણે અકસ્માત, સ્થાનિકોમાં પાલિકા વિરુદ્ધ ભારે ફિટકાર વડોદરા: શહેરના પશ્ચિમ...
રેલવે સ્ટેશન નજીક દારૂ ભરવા માટે ઉભેલી ઇકો કારને પણ પકડી લેવાઈ, રેલ્વે પોલીસ ઊંઘતી ઝડપાઈ વડોદરા તા.13 સ્ટેટ મોનિટરિંગ સેલને વડોદરામાં...
રાવપુરાના વ્યસ્ત માર્ગ પર સુરક્ષા સાધનો વિના ઝાડ કાપવાનું જોખમી ઓપરેશનહેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ વિના ઉંચા ઝાડ પર ચઢેલા યુવાનને જોઈ રાહદારીઓના...
પૂર્ણેશ મોદીએ આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ગરમાવો વધી ગયો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં પૂર્ણેશ મોદીએ ફોર્મ...
અમદાવાદ,તા.12સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનની તપાસ કાર્યવાહી અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. જસ્ટિસ નિખિલ એસ. કેરિયરની કોર્ટ સમક્ષ રજૂ થયેલા એક...
બારડોલી: બારડોલીના તેન રોડ પર આવેલી એક રેસિડેન્સીમાં ગુરુવારે વહેલી પરોઢે ગેસ સિલિન્ડર ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે. આગ અને બ્લાસ્ટથી...
આવતીકાલે પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે ઉજવવા ઘણાં સુરતી કપલ્સ થનગની રહ્યાં છે. આમ તો વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરી...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં પૂર્ણ થયું છે. બે તબક્કાની મતદાન પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 16 જિલ્લાઓની 152 બેઠકો પર 92.88 ટકાનું રેકોર્ડ મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં 7 જિલ્લાઓની 142 બેઠકોને આવરી લેતા રેકોર્ડ મતદાન જોવા મળ્યું હતું. સાંજે 5 વાગ્યા સુધી અહીં 90 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર થવાના છે.
ચાણક્ય સ્ટ્રેટેજી દ્વારા હાથ ધરવામાં આવેલી બંગાળ વિધાનસભા ચૂંટણી અંગેના એક્ઝિટ પોલના પરિણામો હવે જાહેર કરવામાં આવ્યા છે. ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ભાજપ સરકાર બનાવવા માટે તૈયાર છે.
ટીએમસી+: 130-140
ભાજપ: 150-160
અન્ય: 6-10
પી-માર્ક એક્ઝિટ પોલ ૨૦૨૬
ટીએમસી+: 118-138
ભાજપ: 150-175
અન્ય: 00-00
મેટ્રિઝ એક્ઝિટ પોલ
ભાજપ: 125-140
ટીએમસી: 146-161
અન્ય: 6-10
પિપલ્સ પલ્સ એક્ઝિટ પોલ
ભાજપ: 95-110
ટીએમસી: 177-187
અન્ય: 1-4
નોંધનીય છે કે 2021 માં યોજાયેલી અગાઉની વિધાનસભા ચૂંટણીમાં TMC એ 215 બેઠકો જીતી હતી જ્યારે BJP એ 77 બેઠકો મેળવી હતી. ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચેનું જોડાણ શૂન્ય બેઠકો પર ઘટી ગયું હતું.
વાસ્તવિક પરિણામો 4 મેના રોજ મતગણતરી પછી જ સ્પષ્ટ થશે. જો કે આ સર્વેએ ચોક્કસપણે દેશભરમાં રાજકીય ગરમી વધારી દીધી છે. શું મમતાનું 15 વર્ષનું શાસન સમાપ્ત થશે કે પછી ટીએમસી ફરી એકવાર સત્તામાં આવશે? આ ક્ષણનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પ્રશ્ન છે.