આપણા રાજા મહારાજા ઓ જે પણ ઇમારતો કે પાણી સંગ્રહ કરવા વાવ મંદિરો કે મિનારા બનાવી ગયા છે તે 200 500 વર્ષ...
સ્માર્ટસીટીની આડમાં વિશ્વામિત્રી નદીમાં બેફામ કચરો નાખતા મગર, કાચબાઓ તેમજ પક્ષીઓને મોટાપ્રમાણમાં નુકસાન : વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરવાસીઓને ભેટમાં મળેલો વારસો...
ગુરૂ અને શિષ્ય – ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય! ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ...
દુનિયાની સરકારો તથા કંપનીઓ જેમ જેમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર વધુને વધુ નિર્ભર રહેવાની કવાયત કરી રહી છે, તેમ મનુષ્ય ટેકનોલોજીનો ગુલામ બનતો...
૭૫ વર્ષના સ્ટ્રીક,સ્વભાવે કંજૂસ કહી શકાય તેવા બિઝનેસમેન દિવ્યકાંત મહાજન વકીલને મળીને ઘરે આવ્યા અને ઘરે આવીને પત્નીને કહ્યું, ‘તારું ફેવરીટ ફોરેન...
5 જૂન 1972ના રોજ જન્મેલા યોગી આદિત્યનાથનું સાંસારિક નામ અજય મોહન બિષ્ટ હતું. ભારતીય સંસદના ‘રાજમાર્ગ’ની ઉપમા ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વર્ષો...
ભારતના પ્રધાનમંત્રી તાજેતરમાં રશિયાની મુલાકાતે જઈ આવ્યા. ઘણા બધા આ ક્ષેત્રના નિષ્ણાતોને આ મુલાકાતના પરિણામની ફલશ્રુતિમાં કાંઈ ઝાઝું દેખાતું નથી. રશિયા ૧૦૦...
જ્યાં સુધી ઢંકાયેલું રહે ત્યાં સુધી તો બરાબર પણ ઢંકાયેલું કાયમ રહેતું નથી અને ખૂલે ત્યારે ખરી વાસ્તવિકતાઓ બહાર આવવા માંડે છે....
પછડાટ એટલે પછડાવું તે. શારીરિક પછડાટથી શરીરને ઈજા, વેદના થાય એવું બને પણ પછડાટ પછી ઊભા રહેવાની, ઊભા થવાની જરૂર છે. હાલ...
ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય માનવીને ચોક્કસ ઢાંચામાં જીવન જીવવાનું શીખવે છે. દેશમાં જેમ લોકો અંગ્રેજોની ગુલામી અને ત્રાસમાંથી મુક્ત થવા ભારતને આઝાદ કરવા...
કોઇ પણ દેશમાં જેની ઊણપ હોય એની પૂર્તિ કરવા માટે વિકસિત દેશોમાં જઇ ઉચ્ચ અભ્યાસ કરવા માટે થતું વિદેશગમન આવકાર્ય છે કારણકે...
દેશમાં લિવ ઇનના સંબંધો વધ્યા છે જે સરકારે પણ નોંધ્યું જ છે ત્યારે સરકારે તેના પર ગંભીરતાથી વિચારીને કેટલીક જોગવાઇ કરી છે...
કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો અને ખાણીપીણીના સ્ટોલ પર માલિકોના નામ અને મોબાઈલ નંબર (નેમ પ્લેટ) લખવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં...
સુરત: (Surat) સુરત જિલ્લામાં રવિવારે સાંજે બે કલાકમાં મેઘરાજાએ (Rain) રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. વિજળીના કડાકા ભડાકા સાથે સાંજે 6 થી 8...
પેરિસ ઓલિમ્પિક 2024 26મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને 11મી ઓગસ્ટે સમાપ્ત થશે. આ વખતે ભારતમાંથી 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લઈ...
સુરતમાં રવિવારે બપોર બાદ ઝરમર શરૂ થયેલા વરસાદે સાંજ થતા થતા ભુક્કા બોલાવી કાઢ્યા હતા. અચાનક ભારે વરસાદ શરૂ થતાં રવિવારે ફરવા...
ટી20 એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સતત બે મેચ જીતીને સેમિફાઇનલ તરફ પોતાના...
હરિયાણાના નૂહમાં પ્રશાસને કાવડ યાત્રા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ગયા વર્ષે અહીં બ્રિજ મંડળની યાત્રા દરમિયાન પથ્થરમારો થયા બાદ રમખાણો...
બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં 56% અનામત આપવાના ઢાકા હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે રવિવારે આરક્ષણને 56% થી ઘટાડીને 7%...
કેરળના મલપ્પુરમમાં રવિવારે નિપાહ વાયરસથી પીડિત 14 વર્ષના છોકરાનું મોત થયું હતું. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે પીડિત છોકરાને સવારે...
આજરોજ શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ત્રણસો...
ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ચિરબાસા નજીક ટેકરી પરથી અચાનક જ મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો...
આજે ગુરુપૂર્ણિમાને લઇ પાવાગઢમાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરના મુખ્ય પૂજારી અને મહાકાળી માતાજીના ભક્તો ગુરુવંદના કરવા પહોંચ્યા હતા. જ્યાં પૂજારીને ફૂલમાળા...
*આજે ભગવાન વેદ વ્યાસનો જન્મ દિવસ ગુરૂ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે ગુરૂ પૂર્ણિમાની માંજલપુર ખાતે ઉજવણી કરવામાં આવી* રવિવારે ગુરૂ...
શનિદેવ ફાઉન્ડેશન અને રવિભાઈ અગ્રવાલ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે 9 થી 18 વર્ષની કુંવારિકા દીકરીઓને અક્ષય કુમારની સરફિરા ફિલ્મ વિના મૂલ્યે બતાવવામાં...
આજે રવિવાર સાથે અષાઢ સુદ પૂર્ણિમા ગુરુપૂર્ણિમા નિમિત્તે શહેરના માંડવી ચારદરવાજા સ્થિત ઐતિહાસિક મેલડી માતાના મંદિરે સવારથી માંઇભક્તોએ દર્શન પૂજન કર્યા આજે...
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે સરકારને નહિ પણ માતાજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી : સરકારને ગજની અને ઔરંગઝેબ સાથે સરખાવી : ( પ્રતિનિધિ )...
પત્ની પર ચાકુથી હુમલો કર્યો હોય ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ, જમાઇએ જાતે પણ પોતાના શરીર પર ઘા મારી આપઘાત કરી લીધો...
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની, ચાલુ શાળાએ, દિવાલ ધસી જવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી અરજી...
વિશ્વ વૈષ્ણવ સમાજ અર્થે અવિરત શ્રદ્ધા અને પ્રેરણાનું ગુરુસ્થાન, VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી અધ્યક્ષતામાં વ્રજધામ સંકુલ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે વિશ્વભરમાં...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.