સુરતઃ પોલીસના પ્રયાસના પગલે શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો ઉભા રહેતા થઈ ગયા છે, પરંતુ હજુ પણ વાહનચાલકોમાં વાહન ચલાવવાની સેન્સ ડેવલપ...
રાજ્યની ૩૧ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર્સની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂ. ૪૪.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૧ સિટી સિવિક સેન્ટર્સના મહિસાગરના બાલાસિનોર...
સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પાણીનાં કુલર પર ‘કરંટ લાગે છે, અડકવું નહી’ની સૂચનાનું સ્ટીકર કેમ લગાવ્યું?જોકે કરંટ તો લાગતો જ નથી…!વડોદરાવડોદરા શહેરની...
સુરતઃ શહેર પોલીસ કમિશનરનો પદભાર અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યો છે ત્યારથી શહેરમાં પ્રજા હિતના કાર્યો થવા લાગ્યા છે. પોલીસ અંગત રસ દાખવીને પ્રજાની...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) ભારત માટે બે મેડલ જીતનારી સ્ટાર શૂટર મનુ ભાકરે (Manu Bhakre) આજે શનિવારે ત્રીજો મેડલ જીતવામાટે...
વડસર બ્રિજ રોડ સ્કૂલ પાસે કારને અડફેટે લેતા મામલો બિચકયો : કારને નુક્સાન, ડમ્પર ચાલક નશો કરેલી હાલતમાં હોવાના લોકોએ કર્યા આક્ષેપ...
નવી દિલ્હી: અયોધ્યા ગેંગ રેપ કેસમાં (Ayodhya Rape Case) સીએમ યોગીએ મોટી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો અને સૌથી પહેલા તો...
સુરત : ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), મુંબઈ ઝોનલ ઑફિસ દ્વારા તા.31/07/2024 ના રોજ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મુંબઈ,...
વડોદરા-હાલોલ રોડ પર જરોદ પોલીસ મથકની હદમાં જરોદ ત્રણ રસ્તા પાસે વહેલી સવારે 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં...
ગાંધીનગર : ગીરના રક્ષિત ડંગની બહાર હવે સિંહો જઈ રહ્યા છે ત્યારે એશિયાટિક સિંહો માટે રાજય સરકારે નવી સેન્ચ્યુરી વિકસાવવી પડશે, તેમ...
સુરત : ભારે વરસાદમાં શહેરના 400થી વધુ રસ્તાઓ પર ધોવાણ થયું હોવાના રીપોર્ટ બાદ વરસાદ બંધ થઇ જતા બે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ...
સુરત : એક વખત ધારાસભ્ય કે સાંસદ તરીકે ચૂંટાયા બાદ મળતી સરકારી સવલતો જેવી કે ઓફિસ, મકાન, ફોન, ગાડીની સુવિધા પોતાના પદ...
નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે (Landslide) તબાહી સર્જાઈ છે. ત્યારે રાહત અને બચાવ કાર્ય (Rescue work) પણ પાછલા ચાર દિવસોથી...
નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ કર્મચારીઓના પીએફ ખાતાને લઈને નવો નિયમ રજૂ કર્યો છે. આ ફેરફાર તમામ પીએફ ખાતાધારકો...
જુલાઇની બાવીસમીથી શરૂ થઇ ઓગસ્ટની શરૂઆતમાં પૂરી થતી કાવડયાત્રાની શરૂઆત અંગે અલગ અલગ મતો જોવા મળે છે. એક મત મુજબ શ્રાવણ માસમાં...
સ્કૂલમાં સાથે ભણતી સખીઓનું સ્કૂલ છોડ્યાના ૨૨ વર્ષ બાદ રીયુનિયન થયું. નાનપણની દોસ્તી ફરી જીવંત થઇ ગઈ.ફરી મળ્યા બાદ હવે મળતાં રહેવાનું...
ઉત્તર પ્રદેશમાં ભાજપને લોક્સભામાં પછડાટ મળી એની અસરમાંથી હજુ એ મુક્ત થયો નથી અને હવે વિધાનસભાની દસ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવાની છે...
કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો પસંદગીનો રાજકીય એજન્ડા હોવા છતાં કોઈએ વિચાર્યું ન હતું કે સંસદના બજેટ સત્ર દરમિયાન ‘જાતિ...
દેશમાં હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને તેમાં રાજકીય ગરમાગરમી થઈ રહી છે. એક તરફ શુક્રવારે સેન્સેક્સ પણ ધડામ દઈને...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તારીખ 21થી 23મી ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે ત્યારે હવે રાજય સરાકર લાંચિયા સરકારી અધિકારીઓની બેનામી પ્રોપર્ટી...
ગાંધીનગર : કેદારનાથ યાત્રાએ ગયેલા 17 જેટલા ગુજરાતી યાત્રાળું ભારે વરસાદ તથા ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતા. જો કે રાજય સરકાર દ્વારા...
નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધુ વધી ગયો છે. આજે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનના કતારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા....
આણંદ – ખેડા જિલ્લામાં પશુ ચોરી કરતી ધોળકાની ગેંગ પકડાઇ આણંદ જિલ્લામાંથીજ 20 જેટલા પશુ ચોરી કર્યાની કબુલાત કરી આણંદ અને ખેડા...
થોડા વર્ષો અગાઉ વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં ગણેશજી પ્રતિમાનું વિસર્જન અને દશામાંની પ્રતિમા નું વિસર્જન વડોદરા મહાનગરપાલિકા દ્વારા દ્વારા બંધ...
બીલીમોરા : ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં નવસારી જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ હિન્દુ અને મુસલમાન ધર્મના 34 ધર્મ સ્થળોના દબાણ હટાવવા બીજી...
સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 4મી.મી તથા સાંજે 4 થી 6 દરમિયાન 4મી.મી.વરસાદ પડ્યો.. ખાસ કરીને દીવ દમણ દાદરા નગર હવેલી,...
ઉમરગામ : સંજાણ ભીલાડ રોડ પર વંકાસમાં બેફામ બનેલા ટ્રક ચાલકે ટક્કર મારતા ગાય, બળદ, વાછરડા મળી આઠ ગૌવંશના મોત નિપજ્યા હતા,...
સાપુતારા : ગતરોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલે ધબધબાટી બોલાવતા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાના ગામડાઓમાં...
ઓફિસમાં ફાયર સિસ્ટમ, સાધનો કાર્યરત ન હોવાનું બહાર આવ્યું છે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ કામે લાગી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ...
પેરિસ ઓલિમ્પિક 2024ના 7મા દિવસે ભારતીય એથ્લેટ્સે ઘણી ઈવેન્ટ્સમાં ભાગ લીધો જેમાં અત્યાર સુધી 2 મેડલ જીતનાર મનુ ભાકર શૂટિંગમાં મહિલાઓની 25...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.