દેશમાં જેટલા લોકો બીમારીથી નથી મરતા તેનાથી અનેકગણા વધારે તેઓ અકસ્માતથી મોતને ભેટે છે. હાઈવે પર વાહનો વધુ સ્પીડમાં હોય અને અકસ્માત...
ભારતના પ્રધાનમંત્રી પ્રજાને સપના બતાવે છે કે 2027માં આપણે અમેરિકાની બરોબરી કરી લઈશું પરંતુ તાજેતરના વિશ્વ બેંકના અહેવાલે મોદી સરકારના બોગસ દાવાઓની...
એવું કહી શકાય કે પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત ક્રિકેટ અને ધંધો કહો તો આંતકવાદ છે અને તે વારંવાર ભારત સામે આંતકવાદી હુમલા કરાવતું ...
‘ગુજરાતમિત્ર’ના પહેલા પાને તા.1/8માં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણાં મંત્રીને જીવન વીમો અને મેડીકલ વિમા પ્રિમિયમ પરથી 18...
સુરત વર્ષોથી કાપડ ઉદ્યોગમાં અગ્રેસર છે. સુરતમાં ઘરે ઘરે કાપડના લુમ્સ ચાલતા હતા. કાપડ ઉદ્યોગમાં ખત્રી જ્ઞાતિનાં લોકો સંકળાયેલાં હતાં. કાપડના ડાઈંગ...
લક્ષ્મીપુરામાં બે પરિવાર વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ખંભાત પોલીસે બન્ને પક્ષે થઇ 23 જેટલી વ્યક્તિ સામે ગુનો...
થોડા દિવસો પહેલા ઘણા બધા રેસ્ટોરન્ટનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કે જમવાની વાનગીઓમાં મરેલી ગરોળી અને જીવજંતુઓ નીકળી આવ્યા હતા....
વહેલી તકે કચેરીનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસ કાઉન્સિલરે કરી માંગ.. વડોદરા શહેરના ટીપી 13 વિસ્તારમાં કરોડો રૂપિયા ના ખર્ચે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર...
અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યોશહેરમાં ભ્રષ્ટ તંત્રના પાપે ભૂવા પડવાનો સિલસિલો યથાવત.. ચોમાસાની ઋતુ શરૂ થતા જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં...
ઉમરેઠમાં ઝાડા-ઉલ્ટીના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગના ધાડા ઉતરી પડ્યાં આરોગ્યની 20 ટીમ દ્વારા 164 ઓઆરએસ પેકેટ તથા 1401 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ...
ઘરનો ઝાપો કુદી ઘુસેલા ત્રણ શખ્સોએ વૃદ્ધાને ડરાવી લૂંટ ચલાવી … પેટલાદના વડદલા ગામમાં ત્રણ શખ્સે મહિલાના ઘરમાં ઘુસી દાગીના, મોબાઇલ સહિત...
આર્થિક તંગી કે અન્ય કોઇ કારણોસર કર્મચારીઓને છૂટ્ટા કરાયા? સવારે હોસ્પિટલ સ્ટાફને લેટર આપી સહીં કરવા અને આવતીકાલ થી નોકરીએ નહીં આવવા...
દિલ્હી ખાતે રમાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશીપ-2024મા વડોદરાની ટીમે 16 મેડલ મેળવી વડોદરા આવતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સ્વાગત કરવામાં...
આણંદના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગમાં મોડી રાત્રે આગ ભડકી ફાયર ફાયટરના જવાનો પાણીનો મારો ચલાવતાં હતાં તે સમયે પીપમાં બ્લાસ્ટ થયો.. આણંદના...
શહેરના રાજકારણીઓ, પાલિકાના અધિકારીઓને હેરિટેજ ઇમારતો અંગે જાણે કોઇ ગંભીરતા જ ન હોય તેવું જણાય છે તાંબેકર વાડા નો આગળનો ભાગ એએસઆઇ...
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી...
સુરતઃ સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોને નડતાં વીજ પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 25 જુલાઈના રોજ નોટીફાઈડ કચેરી ખાતે સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ડીજીવીસીએલના...
અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટીકલ કંપનીના યુનિટમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો અંદાજે...
નવી દિલ્હીઃ ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ ફાઈનલ મેચ પહેલાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે ડિસ્ક્વોલિફાઈ થઈ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર...
સુરતઃ પનીર, બટર બાદ સુરતમાં હવે સુમુલ બ્રાન્ડના શુદ્ધ ઘીના પાઉચમાં નકલી હલકી ગુણવત્તાનું ઘી ભરી વેચાણ થતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો...
સુરતઃ ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે....
નવી દિલ્હીઃ વિનેશ ફોગાટને તેના વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ વજન સંબંધિત નિયમોને લઈને ઘણી ચર્ચા થઈ રહી...
નવી દિલ્હીઃ ભારત માટે ગોલ્ડ જીતવાની આશામાં પોતાનો જીવ જોખમમાં મુકી દેનારી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયા બાદ...
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાંથી વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થઈ છે. ભારતની વિનેશ ફોગાટને 50 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠેરવવામાં આવી...
નવી દિલ્હીઃ ભારત માટે આજે બુધવારે તા. 7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ભારતની પહેલવાન વિનેશ ફોગાટ ફાઈનલ મેચ...
નવી દિલ્હીઃ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ છે. તે ફાઈનલ મેચ નહીં...
સુરતઃ શહેરનું તંત્ર ખાડે ગયું છે. વરસાદ બાદ મોટા ભાગના રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, જે રિપેર કરાતા નથી. બીજી તરફ...
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુશ્તી 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. વજન વધારે...
ICSI દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી જુલાઇ મહિનામાં ભારતભરમાં સીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આંતરિક યોગ્યતાનો વિકાસ થાય તે માટે સ્ટુડન્ટ મંથની ઉજવણી કરવામાં...
ભરૂચ: ભરૂચ જીલ્લાના પૂર્વભાગમાં કોઇલીમાંડવી પાસે જંગલોમાં ત્રણ દિવસ પહેલા લાકડાચોર દ્વારા ૫૦થી વધુ ખેરનાં ઝાડનું વૃક્ષછેદન કરીને નિકંદન કાઢી ગયા હતા.લગભગ...
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી પોલીસની ટીમે રૂ. 7 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો. એમડી ડ્રગ્સનો જથ્થો આરોપી મધ્યપ્રદેશથી કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરાઇ છે. એસઓજીએ ગાંજાનો જથ્થો, મોબાઇલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરને સંસ્કારીનગરી કહેવામાં આવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરીને સંસ્કારીનગરીને ઉડતા પંજાબ બનાવવનો ઘનન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાત્રીના સમયે વિવિધ વિસ્તારોમાં પડીકીઓના રૂપમાં નશીલા પદાર્થનું વેચાણ કરાઇ રહ્યું છે. મોડીરાત્રીના સમયે ચાલતા પાનના ગલ્લાઓમાં પણ છુપીરીતે ગાંજો, ડ્રગ્સ સહિતનો નશીલા પદાર્થ વેચવામાં આવે છે. ત્યારે એસઓજી દ્વારા આવા અસામાજિક તત્વો સામે સપાટો બોલાવવાનું શરૂ કરાયું છે. દરમિયાન 25 નવેમ્બરના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના શખ્સ માંજલપુર વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઇને આવ્યો છે અને સીતાબાગ ખાતે ડિલિવરી આપવા માટે ઉભો છે. જેના આધારે એસઓજી પીઆઇ એસ ડી રાતડા સહિતની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવેલા મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી 7 લાખનો મેફ્રાડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસઓજી દ્વારા પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ છે. પેડલરની એસઓજી દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને ડિલિવરી આપવાનો હતો તેની પુછપરછ શરૂ કરાઇ છે.