પ્રતિનિધિ વડોદરા તા.12લોકો પાસેથી માસીક ભાડેથી ફોર વ્હીલ વાહનો ફેરવવા માટે લીધા બાદ બારોબાર સગેવગે કરવાના ગુનાઓમાં સંડોવાયેલા અને અંકલેશ્વર ખાતે છેતરપિંડીના...
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટરની હત્યાના વિરોધમાં આજે રેસિડેન્ટ ડોક્ટરોની દેશવ્યાપી હડતાળ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન...
સુરત : નગરસેવકોની ગ્રાન્ટમાંથી જાહેર જગ્યાઓ પર મુકાતા બાંકડાઓ ખાનગી ઇમારતોમાં મૂકીને પર્સનલ ઉપયોગ થતો હોવાની ગેરરીતી એકથી વધુ વખત બહાર આવી...
સુરત : સુરત આરટીઓ કચેરીમાં એજન્ટો ધારે તે ગોરખધંધા કરી શકે છે. ક્રાઇમ બ્રાન્ચે સુરત આરટીઓની પોલ ખોલી નાંખી છે. તેમાં આરટીઓમાં...
રેલવે પોલીસ, એસઓજી બીડીડીએસ અને કયુઆરટીની ટીમ દ્વારા વિવિધ જગ્યા પર તપાસ હાથ ધરાઇ રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડની બેગમાંથી લાઈસન્સવાળી બંદૂક...
નવી દિલ્હીઃ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના નવા રિપોર્ટની શેરબજાર પર બહુ અસર થાય તેમ જણાતું નથી. સોમવારે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ...
મધ્ય પ્રદેશના મુલતાઈમાં એક યુવકે ઓનલાઈન છેતરપિંડી બાદ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી...
પરિવારમાં જમાઈનું આગમન થાય એટલે વડીલથી લઈને નાના-મોટા સૌ એમને ‘સાચવવા’ તત્પર રહે. કારણકે માતા પિતાએ કાળજાનો ટુકડો એવી દિકરી એમને વરાવી...
ભારતીય ક્રાંતિવિર ખુદીરામને ફાંસીની સજા થઈ. ફાંસીનો દિવસ 11 ઓગસ્ટ, 1908 નક્કી કરી દેવામાં આવ્યો. સજા સંભળાવતા સમયે જ્યારે ખુદીરામને પૂછવામાં આવ્યું...
નવી દિલ્હી: હિમાચલના (Himachal) સિરમૌરમાં પર્વતો પર પડી રહેલો ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના હરિયાણાના (Haryana) લોકો માટે આફત બની ગઇ...
આપણે બીજા દેશની વાત નહીં કરીએ, ભારતની જ વાત કરીએ એમ કહેવાય કે ભારતીય ત્યાં સુધી જ શાહુકાર છે કે જ્યાં સુધી...
૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા થનગની રહેલા આપણે સૌએ આ પ્રશ્ન પોતાને પૂછવો રહ્યો. જેની સત્તાનો સૂરજ ક્યારેય ડૂબતો નહોતો એવાં બ્રિટિશરોની...
આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબદ્ધ થવાની જરૂર છે. આપણા દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને...
એક યુવાન નામ શિખર, કોલેજ બાદ પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને જોતજોતામાં ઘણો સફળ થઇ ગયો.ત્રણ વર્ષમાં તેની પાસે તેને જે...
વહેલી સવારે કામ અર્થે જતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી : અકસ્માતમાં બસના ચાલકે મૌન સેવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી : ( પ્રતિનિધિ...
નવી દિલ્હી: કેદારનાથમાં (Kedarnath) ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી રહેલું રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) ગઇકાલે રવિવારે પૂર્ણ થયું હતું. અગાઉ ઉત્તરાખંડમાં (Uttarakhand)...
‘જે ભૂતકાળને નિયંત્રિત કરે છે તે ભવિષ્યને નિયંત્રિત કરે છે: જે વર્તમાનને નિયંત્રિત કરે છે તે ભૂતકાળને નિયંત્રિત કરે છે’, જ્યોર્જ ઓરવેલની...
હિઝબુલ્લા દ્વારા બાર વ્યૂહાત્મક સ્થળોને નેસ્તનાબૂદ કરવા માટે એક ચોક્કસ બ્લૂપ્રિન્ટ સાથે અત્યાર સુધીના અતિ ભીષણ યુદ્ધની તૈયારી કરી દેવામાં આવી છે....
ઈશાન ભારતીય રાજ્ય મણિપુરમાં ઘાતક વંશીય સંઘર્ષમાં અનેક ઘરો તબાહ થયાં અને 220થી વધુ લોકોનાં મોત થયાને એક વર્ષથી વધુ સમય વીતી...
નવી દિલ્હી: બિહારના (Bihar) જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં (Baba Siddheshwar Nath) આજે ચોથા શ્રાવણી સોમવારના દિને સવારે નાસભાગ મચી ગઈ...
સ્વતંત્ર દિનની ઉજવણીના અનુસંધાને ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગર પાલિકા દ્વારા સોમવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન...
વ્યારા: વાલોડની એક જાણિતી હાઇસ્કુલમાં ધોરણ ૧૧-૧૨માં સમાજશાસ્ત્ર કે ભુગોળનાં તાસમાં લેતી વેળાએ કે શાળાનાં કેમ્પસમાં સગીર વયની ૧૧ જેટલી છાત્રાઓની જાતિય...
કોલકાતામાં એક ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં સોમવારે 12 ઓગસ્ટે ડોક્ટરો દેશભરમાં હડતાળ પર ઉતરશે. તમામ હોસ્પિટલોમાં વૈકલ્પિક આરોગ્ય સેવાઓ સ્થગિત...
ગાંધીનગર: લો પ્રેશર સિસ્ટમના અભાવે ગુજરાત પર ચોમાસુ સિસ્ટમ હાલમાં નબળી પડી છે. જેના પગલે આજે રવિવારે રાજયમાં વરસાદ સ્હેજ નરમ પડયો...
વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના લીધે સ્થાનિકો થયા પરેશાન વડોદરા શહેરના મેયરનાં વિસ્તારમાં જ નાગરિકો મુકાયા મુશ્કેલીમાં વરસાદી ગટરમાં પાણી જવાને બદલે ઉભરાતું પડ્યું...
ગાંધીનગર: ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર...
પીડિતાને ન્યાય અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ : વોર્ડની અંદર જે જધન્ય અપરાધ થયો એની અમે દરેક વિદ્યાર્થીઓ કડક શબ્દોમાં નિંદા...
પ્રતિનિધિ વડોદરા તા.11 વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષ તિરંગા યાત્રા, દશામાં તથા 15...
પ્રતિનિધિ વડોદરા તા. 11વડોદરા શહેરના નાગરિકો પાસેથી મિલકત વેરો લેનાર વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદાર છે કે તે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી...
પ્રતિનિધિ વડોદરા તા. 11એક તરફ વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી તરફ...
IPL મેગા ઓક્શનનો બીજો દિવસ પૂરો થઈ ગયો છે. આજે ફ્રેન્ચાઈઝી 132 સ્પોટ માટે 493 ખેલાડીઓ પર બિડ કરશે. પ્રથમ અને બીજી બોલી ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલીપ્સ દ્વારા કરવામાં આવી હતી અને બંને વેચાયા વગરના રહ્યા. વિલિયમસન ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને ગ્લેન ફિલિપ્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. તમામની નજર આફ્રિકન બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ, ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ભુવનેશ્વર કુમાર પર હતી.
વોશિંગ્ટન સુંદરને ગુજરાત ટાઇટન્સે રૂ. 3.20 કરોડમાં ખરીદ્યો હતો. સુંદરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે ફાફ ડુપ્લેસીસ માટે રૂ. 2 કરોડની બોલી લગાવી હતી. RCB પાસે RTM વિકલ્પ ઉપલબ્ધ હતો પરંતુ બેંગલુરુએ તેનો ઉપયોગ કર્યો ન હતો. ડુપ્લેસીસ તેમના આધાર મૂલ્ય પર દિલ્હી સાથે જોડાયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ઈંગ્લેન્ડના સેમ કરન માટે રૂ. 2.40 કરોડની બોલી લગાવી અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. કરન મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. માર્કો યેનસનની બેઝ પ્રાઈસ 1.25 કરોડ રૂપિયા હતી. પંજાબ કિંગ્સે તેને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રવિવારે પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા, જેમાં સૌથી મોંઘા ઋષભ પંત હતા, જેને લખનૌએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર માટે 23.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સમાં સાથે રમતા જોવા મળશે.
મેગા ઓક્શનમાં પંત સૌથી મોંઘો વેચાયો હતો
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPLની મેગા ઓક્શન ચાલી રહી છે. હરાજીનો પ્રથમ દિવસ રવિવારે હતો. આમાં, ફ્રેન્ચાઇઝીએ 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ સમયગાળા દરમિયાન, IPL ટોપ ટ્રેન્ડમાં રહી.
ન્યુઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસન બીજા દિવસે હરાજીમાં પ્રથમ આવ્યો હતો અને તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. વિલિયમસનની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. ગ્લેન ફિલિપ્સ માટે કોઈ ફ્રેન્ચાઇઝી પણ બોલી નથી. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. રોવમેન પોવેલને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેની મૂળ કિંમત રૂ. 1.50 કરોડમાં ખરીદ્યો હતો. ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણે રૂ. 1.50 કરોડની બેઝ પ્રાઈઝ સાથે મેદાનમાં ઉતર્યો હતો અને કોઈપણ ટીમે તેને લેવામાં રસ દાખવ્યો નહોતો. મયંક અગ્રવાલને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો જેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. પૃથ્વી શૉમાં કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો અને તેને વેચવામાં આવ્યો ન હતો. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી.