નવી દિલ્હ: આજથી 40 દેશોની છ ભારતીય (Indian) અને 60 વિદેશી એરલાઈન્સની ફ્લાઈટ્સ (Airlines Flight) શરૂ થઈ રહી છે. હાલમાં જે દેશોમાંથી...
ગઈકાલથી IPL-15ની ઘમાકેદાર શરૂઆત (Starting) થઈ છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) વચ્ચે રમાઈ હતી. જેમાં...
સમ્રાટ અશોકે પોતાના શૌર્ય તેમજ કસાયેલી સેનાના પ્રતાપે કલિંગના મેદાનમાં યુદ્ધ લડતા શત્રુસેનામાં હાહાકાર મચાવી દીધો. સામા પક્ષે અગણિત સૈનિકો વીરગતિને પામ્યા....
એક શ્રીમંત વડીલને ઘરે મળવા તેમના મિત્રનો દીકરો આવ્યો.તેને અચાનક શહેરમાં આવવાનું થયું એટલે પોતાના પિતાનો સંદેશ અને ભેટ વડીલને આપવા આવ્યો...
મુંબઇ મારું એક માનીતું ભારતીય શહેર છે અને મુંબઇમાં મારું એક માનીતું સ્થળ છે દેવીમાં મણિભવન. આ હવે સ્મારક બન્યું છે અને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો સંબોધન કરે છે. જો કે ચાર રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેબિનેટ બેઠક બાદ ‘PM ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને વધુ છ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજના 31...
રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પુરેપુરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકો માટે અનેક યોજનાઓ તેમજ સહાય જાહેર કરતા રહે છે. કેજરીવાલે શનિવારના રોજ ટ્વિટ (Tweet)...
બ્રહ્મા જેવા બ્રહ્માને પણ શરમિંદા બનાવનાર શ્રીકૃષ્ણનો મહિમા પ્રેમાનંદના શ્રોતાઓના હૈયે વસ્યો. હવે તેઓ ભગવાનના એક પછી એક પરાક્રમની પ્રતીક્ષા કરવા લાગ્યા....
નેત્રંગ: નેત્રંગના (Netrang) નોળિયા ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ અભેસીંગ વસાવા તથા પીન્ટાબેન રાજેશભાઈ વસાવાના ઘરે નર્મદા એસ.ઓ.જી. પોલીસે (Police) દરોડો (Raid)પાડ્યો હતો....
સુરત: સુરતમાં (Surat) પાંડેસરા (Pandesara) તેમજ લિંબાયતની ખાનગી હોસ્પિટલોમાં (Hospital) કૂખમાં જ પુત્રીઓનું લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા (Murder) કરીને ફેંકવા...
રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે...
માણસ જન્મે એટલે રોપાઈ જાય ત્રણ લોક! જન્મ સાથે જ જોડાઈ જાય મૃત્યુ! પછી લોકો ક્યાં જાય છે? આ પ્રશ્નનો જવાબ શોધતી...
22મી ફેબ્રુઆરી 1996ને ગુરુવારનો દિવસ હતો. સવારના પોણા નવ થયા હતા. મુંબઈના નાલાસોપારામાં રહેતા સેતુના મોટાભાઈ અને ભાભી સવારની ચા પી રહ્યાં...
નવી દિલ્હી: દિલ્હીમાં (New Delhi) આવેલ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનની (Museum) જૂની ઈમારતને નવા બાંધકામને સાથે સંકલિત કરવામાં આવ્યું છે. ત્રિમૂર્તિભવનના 45 એકરના...
નાવિલ બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતની એક તેજસ્વી જ્ઞાતિ છે. મુઘલ યુગથી શરૂ કરીને આજ દિન સુધી તેણે મહાન રાજકારણીઓ, વહીવટકર્તાઓ, કેળવણીકારો, રાષ્ટ્રવાદીઓ, વકીલો,...
વલસાડ: વલસાડના (Valsad) બરૂડિયાવાડમાં ઉછીના પૈસા લેવાના મુદ્દે બે પરિવારો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં એક યુવાન ચપ્પુ (Knife) લઇને જેમની પર...
સૌરાષ્ટ્ર: યુક્રેન રશિયાના યુદ્ઘની અસર દરેક દેશની અર્થવ્યવસ્થા ઉપર પડી છે. ભારતમાં પણ દરેક વસ્તુમાં ભાવવઘારો ઝીંકાયો છે. જેની સીઘી અસર સામાન્ય...
નવાઈની વાત છે કે જ્યાં બેસીને કોઈ પણ જાતનું ચિત્રકામ થતું નથી છતાં તે કહેવાય છે ડ્રોઈંગ રૂમ. જ્યાં કોઈ દરબાર ભરાતો...
માનવ સમાજ ત્રણ સમૂહોમાં વહેંચાયેલો છે. (1) પુરૂષ વર્ગ (2) સ્ત્રી વર્ગ અને ત્રીજો એવો વર્ગ છે જે પુરૂષમાં નથી અને સ્ત્રીમાં...
ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં રામસેતુનું અસ્તિત્વ હતું કે નહીં, એ બાબતમાં ભારતના રાજકારણીઓના ઝઘડાઓની પરવા કર્યા વિના શ્રીલંકાની સરકારે ભારતના હિન્દુ...
કિવ: 24 ફેબ્રુઆરીએ રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર આક્રમણ (Attack) કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધી યુદ્ધ (War) ચાલુ છે. રશિયાએ યુક્રેનના ઘણા...
નાટક, સિનેમા, સંગીતના જાહેર જલસા જો સૌથી વધુ યોજાતા હોય તો તે શનિ – રવિવારે. મનોરંજન પ્રિય સહુ માટે વિશ્વભરમાં આ દિવસ...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) પાસેના નેશનલ હાઈવે (National highway) પર નિલેશ ચોકડી પાસે રોડ ઉપર ઉભેલા ટેન્કરની (Tanker) પાછળ ટેમ્પો (Tempo) ભટકાતાં ટેમ્પા...
નવી દિલ્લી: રશિયા-યુક્રેન યુદ્ધના (Russia-Ukraine war) કારણે ક્રૂડ ઓઈલના (Crued Oil) સપ્લાયને ભારે અસર થઈ છે. આ દરમિયાન આજે સતત ત્રીજી વાર...
બેન્કિંગ સેકટરમાં વર્ષોના અનુભવી અમારા એક મિત્ર વાતવાતમાં ’ઈશિતા’ને કહે : ‘આપણા બૅન્કવાળાએ જે મોટી- તગડી લોન આ વિજય માલ્યા-નિરવ મોદી જેવાને...
બેકગ્રાઉન્ડમાં ચોતરફ શંખનાદ થઈ રહ્યો છે. આરતીનાં મશીનો એકધારા સૂરતાલમાં યાંત્રિક સંગીત પેદા કરી રહ્યાં છે. ઘોડાઓનો હણહણાટ અને શસ્ત્રોનો ખણખણાટ વાતાવરણમાં...
સુરત : બમરોલીમાં (Bamroli) વેપાર (Bussiness) કરતા વેપારી પાસેથી રૂા.75.84 લાખની કિંમતનો ગ્રે વીસકોસ કંપનીનો (Company) માલ ખરીદીને પેમેન્ટ (Payment) આપવામાં આવ્યું...
અમે જો લોકોને છૂટથી બોલવા ના દો અને માત્ર ભ્રામક પ્રચાર જ કરો તો તમે પોતે જ એ પ્રચારના પહેલા શિકાર બનશો...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.