SURAT

ગ્રોથ સર્કલની સાથે જોડાઈને નિયમિત આવકની સાથે વધારાની આવક પણ મેળવી શકાય છે.

સુરત: પોતાના સભ્યો સાથે મળીને મલ્ટિપલ ઈન્કમ સોર્સ ઉભા કરી સંપત્તિ ઊભી કરતી જાણીતી બ્રાન્ડ ગ્રોથ સર્કલ દ્વારા પોતાની સાથે સભ્યોને જોડવા માટે અભિયાન ચલાવી રહી છે. આજે પ્રત્યેક વ્યક્તિની સૌથી મોટી ચેલેન્જ એ છે કે તે પોતાની રેગ્યુલર ઇન્કમમાં મોંઘવારીનો સામનો કરે છે, તેમજ પોતાના બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવે છે, પોતાની નિવૃત્તિ માટે યોજના બનાવવા અથવા પોતાના બાળકોના લગ્ન અથવા વૃદ્ધાવસ્થામાં બીમારીઓ માટે નાણાં બચાવવાનો છે. આ બધું માત્ર એક નિયમિત આવક સાથે કરવું થોડું મુશ્કેલ છે.

તદુપરાંત, વૈશ્વિક મંદી અને યુદ્ધોને કારણે નોકરી ગુમાવવી એક સામાન્ય વાત પણ બની ગઈ છે. આવી સ્થિતિમાં ગ્રોથ સર્કલ સાથે જોડાઈને નિયમિત આવક સાથે કેટલીક વધારાની આવક મેળવી શકો છો. આ માટેની તકો ગ્રોથ સર્કલ ઊભી કરી રહ્યું છે. જેમ કે, પોલિસી બઝાર, અથવા ટાટા AIA, મેક્સ લાઇફ, રેલિગેર અથવા ગ્રાફી જેવા લર્નિંગ પ્લેટફોર્મ. આ બ્રાન્ડ્સને લોકો સારી રીતે ઓળખે છે, પસંદ કરે છે અને તેના પર લોકો નાણાં ખર્ચે છે.

આપણે ફક્ત આપણા ફાયદા માટે તેમની સાથે કામ કરવાનું છે. ગ્રોથ સર્કલ ઓપોર્ચ્યુનિટીની સાથો સાથ સારું કામ કરવા માટે સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની સાથે હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પણ પ્રદાન કરે છે. લોકો ગ્રોથ સર્કલની સાથે જોડાઈને એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ જનરેટ કરી વેલ્થ ક્રિએટ કરવાના આ ભગીરથ કાર્યનો હિસ્સો બની શકે છે. આ માટે www.grgrowthcircle.com ની વિઝીટ કરો અને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. એક વખત રજિસ્ટ્રેશન થયા બાદ તેની આગળની પ્રોસેસ કરવામાં આવશે તેમ ગ્રોથ સર્કલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top