PI આર.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને મેદાની તપાસથી કાર્યવાહી તેજશિનોર, શિનોર તાલુકાના માલસર ગામે બનેલી દાદાગીરી અને હુલ્લડની ઘટનામાં શિનોર પોલીસ...
પત્ની તરીકે રાખવાની ખાતરી આપી સંબંધ સ્થાપ્યાનો આક્ષેપ, ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી(પ્રતિનિધિ) શિનોર, તા. ૩શિનોર તાલુકાના બરકાલ ગામના પૂર્વ સરપંચ...
કોંગ્રેસ માત્ર 2 બેઠકો સુધી સીમિત, તાલુકા પંચાયત પર ભગવો લહેરાયોસાધલી જિલ્લા પંચાયત બેઠક ભાજપના ખાતામાં, શિનોર બેઠક કોંગ્રેસે જીતતા મિશ્ર પરિણામશિનોર:...
ખરાબ ગુણવત્તાના માર્ગ અને ધરાશાયી સંરક્ષણ દીવાલ બાદ પણ તંત્ર નિષ્ક્રિયસ્થાનિકોની માંગ: તાત્કાલિક કામગીરી નહીં થાય તો ઑનલાઇન ફરિયાદ અને આંદોલનની ચેતવણીપ્રતિનિધિ,...
એગ્રીકલ્ચર લાઈનનો પાવર બંધ ન થતાં અકસ્માત, સલામતી સાધનોના અભાવના આક્ષેપ પાવર બંધ ન થતાં જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર લાઇનના વાયર ભેગા થયાશિનોર,...
: કરજણ ફાયર વિભાગે બોડી સેન્સર ડિટેક્ટર અને બોટથી હાથ ધરી શોધખોળ: એકથી દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં સફળતાશિનોર, —...
કાર અને ક્રેનિયા ધરાવનારાઓને પ્રાધાન્ય આપવાનો સંચાલકો પર આક્ષેપબાઇકચાલકોની માંગ : પહેલા ટુ-વ્હીલર વાહનોને આપવામાં આવે પેટ્રોલશિનોર, પ્રતિનિધિપેટ્રોલ અને ડીઝલની અછત અંગે...
મિત્રોને તરતા ન આવડતાં બચાવ અશક્ય બન્યો, ૧૧૨ પર કોલ બાદ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂકરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં...
હજારો વિઘામાં મકાઈનો પાક જમીનદોસ્ત, ખેડૂતોને પ્રતિ વિઘા અંદાજે ₹12 હજારનું નુકસાનશિનોર, તા. 22 માર્ચ: શિનોર તાલુકામાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે...
અચાનક વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની પવનપાકોને નુકસાનની ભીતિ, ખેડૂતો દ્વારા સહાયની માંગશિનોર, તા. 20 શિનોર પંથકમાં ગુરુવારે સાંજે અચાનક વાતાવરણમાં...