દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના હારવાનાં લક્ષણ દેખાય છે. દિલ્હી સરકારમાંથી સત્તા ગુમાવ્યાને દસ અને દિલ્હી મ્યુનિસિપલ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ચરમસીમાના તબકકામાં પહોંચી છે. પ્રથમ વખત પ્રજાને સીધા આર્થિક લાભના વચન સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી અને...
એક અખબારોમાં આ વર્ષમાં અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે મુદ્રિત માધ્યમો એટલે કે મુખ્યત્વે અખબારોને 2021માં રૂા.16000 કરોડની જાહેરાત મળી છે....
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાયવણતૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. કવિ દલપતરામની આ કવિતા ગુજરાતી માધ્યમમાં રહી ચૂક્યા હશે એવા સહુ કોઈને...
અનુભવ એવો છે કે સરકારી અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા પછી ડાહીડાહી વાતો કરવા માંડે છે, પણ જો પાછા વળીને તેમની કારકિર્દી...
પંજાબમાં આપ સરકારે ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવાના ઇરાદે પંજાબમાં જૂની પેન્શન યોજના ફરી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ગયા મે મહિનામાં કોંગ્રેસશાસિત...
આઝાદી પછી ૭૫મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઇ તરીકે પોતાની ઓળખ આપવી પડે...
ઇસ દેશકે હમ વાસી હૈ જહાં કભી ખુશી કભી ગમ હૈપોલ્યુશનકી મહેરબાની દેખો કભી ખાંસી કભી દમ હૈ નેતાઓને મતદાર જનમ આપે ને...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અસર થશે તેવી આગાહી સાચી પડી ચૂકી છે. મોટા ભાગની યુનિવર્સિટીઓએ દિવાળી પહેલાં ચાલેલા...
કોઇ પણ લોકશાહી દેશનાં કરોડો નાગરિકોની દુર્દશા માટે ત્યાંની ચૂંટાઇ આવેલી સરકાર જ જવાબદાર હોઇ શકે. ગણ્યાગાંઠયા અબજપતિઓ સિવાયનાં કરોડો લોકોનું જીવન...