Home Opinion Archive by category Charchapatra (Page 2)

Charchapatra

હમણાં જ થોડા દિવસ પર સમાચાર વાંચવામાં આવ્યા કે અદાણી ગ્રુપ, અંબાણી પરિવાર કરતાં  સંપત્તિમાં આગળ વધી ગયું. હાલ થોડા થોડા દિવસે અદાણી અને અંબાણી ગ્રુપની સંપત્તિ બાબતે સમાચારો આવ્યા કરે છે એ જોતાં એવું લાગે છે કે ગુજરાતનાં આ બે પરિવારોની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ બંને પરિવારોમાં એકબીજાથી આગળ રહેવાની […]
શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યે પોતાની આવકનો પાંચ ટકા હિસ્સો દાન કરવો જોઈએ અથવા પુણ્યકાર્યોમાં વાપરવો જોઈએ. દાન જરૂરિયાતમંદને થવું જોઈએ. આમ, જગતમાં દાન ઘણાં પ્રકારના છે. એમાં રૂપિયાનું દાન, ભોજન દાન, વસ્ત્ર દાન, અને કોઇને કંઇ ન આપી શકાય તો ‘સમય’નું દાન પરંતુ બધા દાનોમાં રકતદાન મહાદાન છે. કારણ કે તે કોઇની જિંદગી બચાવી […]
પ્રમાણમાં ઘણી મોટી ચોપડી એટલે ગ્રંથ. ચોપડી એટલે પ્રમાણમાં કદમાં મોટું ન હોય તેવું પુસ્તક. પુસ્તક એ ગ્રંથ કરતાં નાની અને ચોપડી કરતાં મોટી એવી સારી ને પવિત્ર ચોપડી. પોથી એટલે નાની ચોપડી (ધાર્મિક સ્તવન-સ્તોત્રના  પુસ્તકને પણ પોથી કહે છે.) થોથું-નકામું કે ભાર જેવું પુસ્તક. સૌ જાણે છે કે સારાં પુસ્તકો વાંચન વિશ્વની બારી ખોલી […]
વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ ફરકાવીને નીચે લાવે છે. એ દરમ્યાન સરહદ ખુલ્લી મુકીને આ એક પ્રોગ્રામનું આયોજન થાય છે. સૈનિકો વિવિધ પ્રકારનો પ્રોગ્રામમાં પરેડ કરે છે તેમજ દેશ ભક્તિના ગીતો પણ ગવાય છે. આખુ સ્ટેડિયમ ચકાચક ભરાય […]
સંસદમાં વિપક્ષોનો વોક આઉટ છતાં બહુમતિના જોરે મોદી સરકારે ત્રણ કૃષિ બિલ મંજૂર કરી દીધાં હતાં. આ ત્રણે કાયદા ખેડૂતો માટે કાળા કાયદા સમાન હોવાથી પંજાબ-હરિયાણાના ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર પર આંદોલન પર બેઠા હતા. 11 માસથી વધુ સમય પસાર થયો છતાં પ્રધાનમંત્રી મોદીના પેટનું પાણી પણ હાલ્યું ન હતું. સરકારે અનેક વાર મંત્રણાઓ કરી […]
ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી દર પેઢી એક પરિવાર ચલાવતો રહે, તે સ્વસ્થ લોકતંત્ર માટે સૌથી મોટું સંકટ છે. બંધારણની રક્ષા કરવા માગનારા માટે શ્નવંશવાદી પક્ષોઙ્ખ બહુ મોટો ખતરો છે.ઙ્ખ પ્રથમ દૃષ્ટિએ વડા પ્રધાનનું આ વિધાન, ભારતીય રાષ્ટ્રીય […]
દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક બાબત છે. ટેકનોલોજીના જમાનામાં આવી અંધશ્રધ્ધાળુ માનસિકતા આશ્ચર્યજનક છે. કોઈ વ્યક્તિની  માનસિક અવસ્થા કે માનસિક રોગનો યોગ્ય તબીબી ઉપચાર કરવાને બદલે ભુવા, તાંત્રિક પાસે જઈને વિધિને નામે થતા અમાનુષી અત્યાચારોની બનતી ઘટનાઓ અવારનવાર […]
તાજેતરમા એશિયાના બીજા નંબર ના ઉધોગપતી મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિનો વહેચની મુદ્દે ચર્ચા જગાવી છે તેઓ ની દીર્ઘદસ્તી ખૂબ સારી કહેવાય કે પાની પેહલા પાળ બાંધી કારણ કે તેઓના પિતા ધીરુભાઈ અંબાણી ના મુર્ત્યું બાદ કેવો વિવાદ સંપત્તિ ના લઈને થયો હતો તે બધા જાણે જ઼ છે. એટલે મુકેશભાઈ તેમની હયાતીમાં સંપત્તિ વહેચણી નુ આગોતરું […]
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ નાં ગુજરાતમિત્ર ની સત્સંગ પૂર્તિ માં ઋષિવાણી કટાર અંતર્ગત શ્રી નરેશ ભટ્ટ જી નાં આયુર્વેદ બાબતે પોતાનાં મોરેશ્યશ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નાં અનુભવો જણાવ્યા. આ સમાચાર પ્રમાણે આયુર્વેદ બાબતે લોક જાગૃતિ એ ખરેખર ખુશીની વાત છે. પણ હાલ ચાલી રહેલા રોગચાળા બાબતે રસી ઉત્પાદકો અને તેઓ નાં કહેવાતા દાતાઓ, વિશ્વ […]
 ‘તને સંગીતનો કખગઘ પણ આવડતો નથી. તું જા.’ ઉપરોકત શબ્દો સંગીત નિર્દેશક સલીલ ચૌધરીએ મશહુર ગાયક કિશોરકુમારને કહ્યા હતા. 1954માં બિમલ રોય ‘નોકરી’ ફિલ્મ બનાવી રહ્યા હતા. જેમાં હીરો કિશોરકુમાર સાથે શીલા રામાણી હતા. આ ફિલ્મના સંગીતકાર સલીલ ચૌધરી હતા. આ ફિલ્મનું એક ગીત ‘છોટા સા ઘર હોગા-’ સલીલ ચૌધરી હેમંતકુમાર પાસે ગવડાવવા માંગતા હતા. […]