એસટી કંડક્ટરના બંધ મકાન સહિત આસપાસની સોસાયટીમાં પણ ચોરી કરી (પ્રતિનિધિ) લુણાવાડા તા.21 લુણાવાડાના યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલા એસટી કંડક્ટરના બંધ મકાનને...
બોરસદ પંથકમાં ખૂણે ખાચરે ગૌવંશ કતલનું મોટું નેટવર્ક ચાલતું હોવાની શંકાતરંગ પેટ્રોલપંપ પાસેથી રેલી નીકળશે ત્યાંથી નવા સેવા સદનમાં પહોંચી આવેદનપત્ર આપવામાં...
વીરપુરમાં ફાયનાન્સ કંપનીની શાખા ચલાવતા બે ભાઇએ 15 ગ્રાહકોના નાણાં ગપચાવ્યાંલોન ધારકોના નાણા કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યા(પ્રતિનિધિ) વીરપુર તા.20બાલાસિનોરના...
બોરસદ શહેરની શાંતિ ડહોળાય તેવા અધમ કૃત્ય સામે ભારે ફીટકાર ગૌવંશનું કપાયેલું માથું નહેરમાંથી મળી આવતાં ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યાં(પ્રતિનિધિ) બોરસદ તા 19બોરસદ શહેર...
રાજાધિરાજ રણછોડરાય મંદિર મા ઉજવણી , સાંજે ૪ વાગ્યા ના સમયે ભગવાનને રાખડી બાંધવામાં આવી(પ્રતિનિધિ) ડાકોર તા 19યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરે નાળિયેરી...
એક જ પોલીસ મથકમાં માનીતા કર્મચારીઓને રાખવા પાછળનો આશય શું? અનેક તર્ક-વિતર્ક(પ્રતિનિધિ) નડિયાદ, તા.19ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા પોતાના તાબાના એક પોલીસ...
મુખ્યમંત્રીએ નડિયાદના સંતરામ મંદિરમાં દર્શન કર્યા, સરદાર પટેલના જન્મસ્થાનની મુલાકાત લીધી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં...
ચાર શખ્સોએ પતિ – પત્ની અને પુત્રીને લાકડી બતાવી રોકડા અને સોનાની ચેન ઝુંટવી હતી આણંદના અડાસ ગામમાં દામપુરા સીમમાં રહેતા પરિવારના...
પેટલાદમાં ગઠિયાએ રામ ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ખોલી વિદેશ વાંચ્છુ પાસેથી નાણા પડાવ્યાં… પેટલાદના દંપતી સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો.. પેટલાદમાં...
ગુરૂ અને શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાડનારા શિક્ષકને સજા કોમ્પ્યુટર વિષયમાં ઇન્ટરનલ માર્ક્સ વધુ આપવાની લાલચ આપી ઘરે ટ્યુશન દરમિયાન દૂષ્કર્મ ગુજાર્યું...