વડોદરા : વડોદરા શહેરમાં ગાયકવાડી સમયના કાલાઘોડા બ્રિજની ક્ષમતા અંગે ચિંતાનો વિષય સામે આવ્યો છે. બ્રિજના કઠેડા જર્જરીત થવાની સાથે સાથે કાંગરા...
વડોદરા: ‘ગુજરાતમિત્ર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ બાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી સોસીયલ માધ્યમ થકી અમને નગરજનો દ્વારા ઘણી કોમેન્ટ્સ આપવામાં આવી હતી...
વડોદરા: શહેરની છેવાડે આવેલ નંદેસરી કંપનીની આગ હજુ અંકબધ છે ત્યા તો હવે વડોદરાના સરદાર એસ્ટટમાં કાચવાલા બ્રધર્સ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયું...
વડોદરા: વડોદરા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ઓછો હતો કે હવે રખડતા શ્વાનનો પણ ત્રાસ હવે વધતો જઈ રહ્યો છે....
વડોદરા: શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. હજુ ગઈકાલે એક રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત...
દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી પ્રાથમિક શાળાની વરસાદી માહોલ વચ્ચે ઓરડાની દિવાલ તૂટીપડતા તે સમયે શાળા બંધ હોવાથી કોઈ જાનહાની...
આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર થઇ રહ્યાનો આક્ષેપ પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે...
નડિયાદ: છેલ્લાં કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોના ગળું કાપી હત્યા કરવામાં આવી રહી છે. સતત વધતાં જતાં આવા બનાવો વચ્ચે...
આણંદ જીલ્લામાં વરસાદનું પ્રથમ રાઉન્ડ જાેરદાર રહ્યાે હતાે. પરંતુ ઉપરવાસમાં હજુ પણ વરસાદ પડ્યાે નથી. જેના કારણે મહીસાગર નદીમાં પાણીની અાવક બંધ...
‘અગ્નિપથ’ લશ્કરમાં ભરતીની નવી યોજનાનો વિરોધ ધીરે ધીરે સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વકરી રહ્યો છે. કોઈ પણ યોજનાનો વિરોધ લોકશાહી પધ્ધતિથી...