અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સાયન ગ્રીનોકેમ કંપનીમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. બે જેટલાં ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો...
ભારતીય રેલવેની પેસેંજર એમેનિટિઝ કમિટી (PAC કમિટી)ના નેશનલ લેવલે નિમણૂક કરાયેલા પાંચ સદસ્યો દ્વારા તા.2, 3, 4 સપ્ટેમ્બર-2021ના દિવસોએ તાપ્તી સેક્શન અંતર્ગત...
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં રોજિંદા કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગુરુવારના રોજ હડતાળ પર ઊતર્યા હતા. 100થી વધુ ટેમ્પો અને ટ્રેક્ટરના...
દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે આંદોલન ચાલી રહ્યું છે....
ઓલપાડ ખાતે આવેલી ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિ.ની શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહર...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી...