વડોદરા શહેર જિલ્લા ના 12 સિનિયર સિવિલ જજ અપગ્રેડ નો સમાવેશ
(પ્રતિનિધિ) વડોદરા તા. 13
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા ન્યાયના અસરકારક અને સારા વહિવટ માટે સિનિયર સિવિલ જજના સંવર્ગના કાર્યરત ન્યાયિક અધિકારીઓ ની બદલી સાથે પોસ્ટિગનો હૂકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશો અને ન્યાયના અસરકારક અને સારા વહિવટ માટે સિનિયર (વરિષ્ઠ) સિવિલ જજના તથા સિવીલ જજના સર્વાંગમાં કાર્યરત ન્યાયિક અધિકારીઓની બદલીઓ સાથે જ પોસ્ટીગના હૂકમ કરવામાં આવ્યો છે. આ તમામ ન્યાયિક અધિકારીઓ દ્વારા નવી સોંપણીનો ચાર્જ આગામી તા. 18-06-2025 થી સંભાળવાનો રહેશે.ત્યારે વડોદરાના સિનિયર સિવિલ જજ તેમજ સિવિલ જજની પોસ્ટ અપગ્રેડ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ રાજ્યના ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 53 જજના ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યા છે.આ હૂકમ તા.11જૂન 2025 ને રાત્રે 10:05 કલાકે રજિસ્ટ્રાર જનરલ સંજય ડાહ્યાલાલ સુથાર ના ડિજિટલ સહિ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
*સિનિયર ન્યાયિક અધિકારીઓ*, *હાલનું પોસ્ટીગનુ સ્થળ*, *બદલી અને પોસ્ટીગ સ્થળ*
1.મહંમદસલીમ અબ્દુલરજાકભાઇ શેખ – એડિશનલ સિનિયર જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ડભોઇ જિલ્લો વડોદરા જેઓને પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સાવલી વડોદરા
2.પુષ્પેન્દ્રસિંગ રાઠોડ -જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (1સ્ટ કોર્ટ), વડોદરા ને 18મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
3.શૈલેષકુમાર ગણપતભાઇ પરમાર -પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ JMFC, સિનિયર ડિસ્ટ્રિક્ટ, વડોદરા ને 19મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
4.સંજયકુમાર મહેન્દ્રકુમાર મિશ્રા -પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ JMFC,ડેસર જિલ્લા વડોદરા ને 20મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
5.પ્રજ્ઞેશકુમાર બાબુભાઇ પટેલ -એડિશનલ સિવિલ જજ એન્ડ JMFC, વડોદરા ને 22મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
6.અલ્પેશકુમાર ગણપતભાઇ ડોડીયા -22મા એડિશનલ સિનિયર જજ એન્ડ JMFC, વડોદરા ને 23મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
7.સુનિલકુમાર શર્મા -3જા, એડિશનલ સિનિયર જજ એન્ડ JMFC, વડોદરા ને 25મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
8.ડો. સ્તુતિ દિનેશભાઇ કાપડિયા -4થા એડિશનલ સિવિલ જજ એન્ડ JMFC, વડોદરા ને 26મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
9.મિતેષકુમાર ભરતકુમાર મહેતા -જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (રેલવે) વડોદરા ને 27મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
10.અરુણ સોની -જજ,લેબર કોર્ટ (JD), વડોદરા ને જજ, લેબર કોર્ટ (SD), વડોદરા
11.તેજસ જીતેન્દ્રભાઈ પટેલ -જજ, સ્મોલ કેસ કોર્ટ, વડોદરા ને એડિશનલ જજ, સ્મોલ કેસ કોર્ટ, વડોદરા
12.સ્મિતાબેન પ્રકાશચંદ્ર પટેલ -એડિશનલ જજ, સ્મોલ કેસ કોર્ટ, વડોદરા ને 2જા, એડિશનલ જજ, સ્મોલ કેસ કોર્ટ, વડોદરા
*સેસન્સ જજ સેસન્સ ડિવિઝન માટે*
1.વિકુલ કનુપ્રસાદ પાઠક -સેસન્સ જજ, વડોદરા
*ડિસ્ટ્રિક્ટ જજ કેડર*
1.ચિરાગ મનોહરરાઓ પવાર- 3જા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 2જા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
2.મોબીન અબ્દુલરશીદ ટેલર -4થા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 3જા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરા (ડભોઇ)
3.રાહુલ શર્મા -5મા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા (ડભોઇ) ને 4થા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા (ડભોઇ)
4.પ્રિયંકા અગ્રવાલ -6ઠ્ઠા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
5. પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ -7મા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 6ઠ્ઠા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
6. મનોજ ભાઇલાલભાઇ કોટક -8મા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા (કરજણ) ને 7મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા (કરજણ)
7. દિગ્નેશકુમાર કન્હૈયાલાલ સોની -9મા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 8મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
8. અનિલકુમાર માનીકચંદ વર્મા -10મા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા (સાવલી) ને 9મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
9. ઘનશ્યામ જયંતીભાઇ થોરીઆ -12મા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 10મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
10. બદ્રી કમલકુમાર દાસોડી -13મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 11મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
11. રોમિત અનિલકુમાર અગ્રવાલ -14મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 12મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
12. પારસ કુમાર વિનોદરાય ભટ્ટ -15મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ, વડોદરા ને 13મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વડોદરા
13. મિહિર સુરેન્દ્ર અમલાની -6ઠ્ઠા, એડિશનલ સિવિલ જજ એન્ડ JMFC, વડોદરા ને આસિસ્ટન્ટ ડાયરેકટર ગુજરાત સ્ટેટ જ્યૂડિશિયલ એકેડમી, અમદાવાદ
14. સંજયકુમાર છગનભાઇ મકવાણા -11મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ સેશન્સ જજ, વડોદરા ને 10મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, અમદાવાદ (રૂરલ)
15. હરિશચંદ્રસિંહ ગુલાબસિંહ વાઘેલા – 2જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ સેશન્સ જજ, વડોદરા (ડભોઇ) ને રજીસ્ટ્રાર (લિગલ,લો એન્ડ ઇન્ક્વાયરી), હાઇકોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ
16. વિક્રમ કરસનભાઈ સોલંકી – પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સાવલી જિલ્લા, વડોદરા ને આસિસ્ટન્ટ ડાયરેકટર ગુજરાત સ્ટેટ જ્યૂડિશિયલ એકેડમી, અમદાવાદ
*અન્ય જિલ્લામાંથી વડોદરા શહેર અને જિલ્લા ખાતે બદલી*
1.જીનલ વિજયકુમાર શાહ -પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ JMFC, ઠાસરા જિલ્લા -ખેડા ને 21મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
2.દિનેશકુમાર મોતીલાલ સિંઘલ-પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ JMFC, સંખેડા જિલ્લો છોટાઉદેપુર ને 24મા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા
3.ક્રિશ્ના સુધીર ખન્ના -2જા, એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, ડભોઇ, જિલ્લા વડોદરા ને એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ, ડભોઇ જિ.વડોદરા