Charchapatra

સોનાને પણ લાગે કાટ….

ચર્ચાના ચોકમાં ઉભા રહીને મારા આઠ આઠ સંબંધી મિત્રો ઇશ્વરોને જેઓ બુધ્ધ મહાવીરને ઇશ્વર માને છે. તેમને તેઓ નામનાં જ ઇશ્વર નથી વાસ્તવમાં પણ ઇશ્વર તમે જ છે. બીજાને ઇશ્વર ગણવો તેનું નામ જ નાસ્તિકતા છે. પોતે કર્મેશ્વર બની પોતાના ઇશ્વર બનવું તે આસ્તિકતા છે. પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા ઇશ્વર વગર ચલાવતા લોકો માટે અણુશસ્ત્ર, રસાયણ શસ્ત્ર અને હવેના જૈવિક શસ્ત્ર જ શાસ્ત્ર બની જાય છે ત્યારે દંભ અને ધર્મના દ્વંદનુંન ામપણ ઇશ્વર બને છે.
ધરમપુર – ધીરૂ મેરાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top