Vadodara

વડોદરાના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ

વડોદરા મહાનગર પાલિકા અખબારી યાદી માં જણાવે છે કે મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ તમામ ગેમીંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબેલીટી , સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી, તેમજ ફાયર એનઓસી, બિલ્ડીંગ ઓક્યુપનશી સર્ટીફીકેટ, ઈલેકટ્રીસીટી લોડ અને કનેકશન અને આ સિવાય ની અન્ય બાબતો અંગે સ્થાનિક તંત્ર દ્વારા જ્યાં સુધી નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફરમાવવામાં આવ્યું છે.

Most Popular

To Top