Vadodara

બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી સલાટવાડા મહાદેવ મંદિર સુધી કાવડયાત્રા



*દોઢસો જેટલા બ્રાહ્મણો દ્વારા કાવડયાત્રા નારેશ્વર થી પવિત્ર નર્મદાના જળ સાથે વડોદરા પહોંચી*



હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ઘણું મહત્વ છે. માન્યતા અનુસાર, કાવડ યાત્રા એ ભગવાન શિવની વિશેષ વિધિ છે. શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે. કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાઓના સમૂહો દૂર-દૂરથી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છ. ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી કાવડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રામાં 150 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને કાવડયાત્રામાં કાવડ લઈને નારેશ્વર થી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરવામાં આવશે

Most Popular

To Top