
આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં આવેલા નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પેડ્રો ચાંચેઝના કાફલાના માર્ગમાં જોવા મળ્યા હતા.

જેમાં ભારત માતા, લક્ષ્મીબાઇ, ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, સુભાષબાબુ સહિત બજરંગ બલીના પરિવેશમાં પણ નાગરિકો જોવા મળ્યા હતા.
