Charchapatra

ધોળી ચામડી : કાળી ફુગ

આત્મ વિજ્ઞાપનની જીવ વંશાવલીમાં કહેવાયું છે કે ભગવાન માટે બધે પહોંચવાનું શકય ન હોવાના લઈને એણે ‘‘માં’’ નું સર્જ્ન કર્યું. તબીબી વિજ્ઞાન માટે કહેવાયું કે ભગવાનની જેમ જ દાકતર-ડોકટર તબીબ પણ પ્રાણનું રક્ષણ કરે છે. હવે કોરોના મહાકાળમાં ધોળી ચામડીનાં કરન્સી યુધ્ધમાં જન્મથી જે ફુગ ધોળી હોવા છતાં એને કાળી કહેવાનું ચલણ ચાલ્યું છે ત્યારે પ્રકૃતિમાં અસ્પૃશ્ય કોણ છે તેની ખબર જ પડતી નથી.
ધરમપુર – ધીરૂભાઈ મોરાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top