હજારો સાલ નરગિસ અપની બેનૂરી પર રોતી હૈ તબ જાકર રમન મે હોતા હૈ દિદાવર પૈદા, ડો. અલ્લભા ઇકબાલ સાહેબની આ રચનાથી કોણ પરિચિત ન હોય? શાયરનું કહેવું છે કે નરગિસનુલ હજારો વર્ષમાન એક જ વાર ખીલે છે તે ઇશ્વર પાસે સતત પવિત્ર ધરા પર અંધકારમાંથી ઉજાસ તરફ આવવા વિનવણી કરે છે. આવુ મહામૂલ ફૂલ હજારો વર્ષમાન એકવાર ખીલે છે તે વાત સાથે આપણે નવી શિક્ષણ નીતિની વાત કરી છે. સૌરાષ્ટ્રમાં દલિતોને મંદિરમાં પ્રવેશ માટે સંઘર્ષ કરવો છે ત્યારે મહારાષ્ટ્રમાં મંદિરમાં ડો. બાબાસાહેબનો સત્યાગ્રહ યાદ આવી જાય છે. દક્ષિણ ભારતમાં ભગવાન મૂર્તિનું મોઢુ પાછળ પીઠ આગળ મંદિરો જોવા મળે છે. સ્વામી વિવેકાનંદના મુરુ રામકૃષ્ણ પરમ હંશે કથામતમાં કહયું છે ભગવાન ઇશ્વર છે જેમ આપણે જોઇએ છે તેમ સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્રના સંત મહાત્મા જયોતબા ફૂલે મહાત્મા ગાંધી દલિતો ઉધ્ધારમાન ઘણા પ્રયત્નો કર્યા છે.
સુરત – જીવણભાઇ પડીયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દલિતોની સ્થિતિ આઝાદીના અમૃત મહોત્સવએ પણ ઠેરની ઠેર
By
Posted on