Columns

એક વૃધ્ધની સલાહ

એક વૃધ્ધાશ્રમમાં વાર્ષિક કાર્યક્રમ હતો.એક યુવાન અનાથ બિઝનેસમેન દ્વારા એક કાર્યક્રમ સ્પોન્સર ક્રમમાં આવ્યો હતો. યુવાન બિઝનેસમેને જાતમહેનતે સફળતા મેળવી હતી અને પોતાના માતા-પિતા નથી તે દુઃખ મનમાં સમાવી તેણે માતા પિતા સમાન વૃધ્ધોને આનંદ આપી અને તેમની સાથે થોડો સમય વિતાવવા આ ક્ર્યક્ર્મનું આયોજન કર્યું હતું.આશ્રમમાં મનોરંજન કાર્યક્રમ બાદ ભેલપૂરી, પાણીપુરી અને કુલ્ફીની ઉજવણી હતી.બધા પ્રેમથી આનંદથી જુના જુના દિવસો યાદ કરતા ભેલપૂરી, પાણીપુરીનો સ્વાદ માણી રહ્યા હતા.

કુલ્ફીનો સ્વાદ માણતા બધા વાતો કરતા બેઠાં હતા.ત્યારે યુવાને કહ્યું, ‘હું તો અનાથ છું..માતા પિતા કેવા હોય તેનો પ્રેમ કેવો હોય તે મને ખબર જ નથી.મેં સાંભળ્યું છે કે માતા પિતા પોતાના સંતાનોને હંમેશા સાચી સલાહ અને સાચો માર્ગ બતાવે છે.મારે મન તમે બધા જ મારા માતા પિતા સમાન છો તો મારી તમને વિનંતી છે કે મને જીવનમાં કોઈ હંમેશા કામ લાગે તેવી સલાહ આપો.’ કોઈ કઈ બોલ્યું નહિ..યુવાને ફરી વિનંતી કરી, એક માજી આંખમાં આંસુ સાથે બોલ્યા, ‘દીકરા તું તો જાતમહેનતે જીવનમાં આગળ આવ્યો છે તને અમે લોકો શું સલાહ આપવાના…જેમના પોતાના બાળકોએ ઘરમાંથી કાઢી મુકીને અહીં મોકલી દીધા છે.’

યુવાને કહ્યું, ‘મા, ભૂલી જાવ તે તમે અહીં છો તો મને મળ્યા છો અને હું તમને મળ્યો છું સાચે મને કોઈ જીવનમાં હંમેશા કામ લાગે તેવી સલાહ આપો.’ એક વૃધ્ધ ઊભા થયા અને બોલ્યા, ‘યુવાન તે અમને માતા પિતા કહ્યા છે…હું એક સામાન્ય કારકુન હતો જીવનભર સતત મહેનત અને ઈમાનદારી સાથે નોકરી કરી બાળકોને મોટા કર્યા અને તેઓ મોટા થતાં ઘર નાનું પડતાં મને અહીં મોકલી દીધો.હું મારા જીવનભરના અનુભવમાંથી તને એક જ વાતનું ધ્યાન રાખવાનું કહેવા માંગું છું…તું હંમેશા એક વાતે સજાગ રહેજે કે ગમે તેટલો મોટો બની જા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top