Entertainment
શર્ટલેસ ફોટા બાદ સલમાને આપવી પડી સફાઈ, મમ્મીએ પણ પૂછ્યું-‘ક્યા હુઆ બેટા?’, તો એક્સ ગર્લફ્રેન્ડે કહ્યું Uff!’
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો...