National
CJI સૂર્યકાંતના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ, ભારતીય હાઈકમિશનનો વિરોધ
યુનિવર્સિટી ઓફ લંડનના બિર્કબેક કેમ્પસમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક કાર્યક્રમ દરમિયાન સર્જાયેલા વિવાદ બાદ લંડન સ્થિત ભારતીય હાઈકમિશને કડક પ્રતિક્રિયા...