India
“JDUમાં પૈસા લઈને વેચાઈ રહ્યા છે ટિકિટ અને મંત્રીપદ!” આનંદ મોહનના પોતાની જ પાર્ટી પર ગંભીર આરોપોથી બિહારની રાજનીતિ ગરમાઈ
બિહારની રાજનીતિમાં ફરી એકવાર ભારે રાજકીય તોફાન ઊભું થયું છે. પૂર્વ સાંસદ Anand Mohanએ પોતાની જ પાર્ટી Janata Dal (United) પર ગંભીર...