National
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લશ્કર-એ-તૈયબાના 3 મદદગાર ઝડપાયા, આતંકીઓ માટે ગાઇડ બનીને બતાવતા હતા રસ્તો; મોટી સંખ્યામાં IED જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ મોટી સફળતા મળી છે. રાજૌરીમાં પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હોવાના આરોપસર ઓવર ગ્રાઉન્ડ વર્કર એટલે...