World
અફઘાનિસ્તાનનો ‘બ્લેક સન્ડે’: પાકિસ્તાનના એરસ્ટ્રાઈકમાં 34 નિર્દોષોના મોત, સરહદ પર ફરી ભડક્યો તણાવ
પાકિસ્તાનના ફાઇટર જેટ્સે પાકતિકા અને પાકતિયા પ્રાંતમાં કર્યા હવાઈ હુમલા, મહિલાઓ અને બાળકો સહિત 34 લોકોના મોતનો દાવો; કાબુલમાં ભારે આક્રોશ, તાલિબાને...