Business
માઇક્રોસોફ્ટ બાદ ગૂગલનો મોટો નિર્ણય, AIમાં રોકાણ વધારવા ગૂગલે 5 દેશોના પસંદગીના કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર આપી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ઝડપથી વધી રહેલા રોકાણ વચ્ચે ટેકનોલોજી કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા અને કર્મચારીબળનું પુનર્ગઠન કરવા તરફ પણ ધ્યાન આપી...