India
TCSની HR હેડ કે માત્ર BPO ટેલિકોલર? ફરાર નિદા ખાન મામલે કંપનીએ આપ્યો મોટો ખુલાસો, તપાસ વધુ તેજ
મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ઓફિસમાં થયેલા ગંભીર આરોપોના કેસમાં કેન્દ્રમાં રહેલી નિદા ખાન અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે....