National
22 ઓગસ્ટે TISSનો દીક્ષાંત સમારોહ, CJI સૂર્યકાંતની જગ્યાએ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ચીફ ગેસ્ટ બનશે
મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ એટલે કે TISSના 86મા દીક્ષાંત સમારોહને લઈને છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ...