India
યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો
રાજભરે અખિલેશ પર તુષ્ટીકરણ અને વિકાસમાં ભેદભાવના લગાવ્યા આરોપ, સાંસદ નિધિના ખર્ચને લઈને પૂછ્યા સવાલો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર આરોપ-પ્રત્યારોપનો દોર...