India
ત્રણ મહિનામાં તલાક, પરંતુ વચ્ચે સમાધાનની તક; મુસ્લિમોમાં તલાક-એ-હસન શું છે, સુપ્રીમ કોર્ટમાં કેમ પહોંચ્યો મામલો?
મુસ્લિમ સમાજમાં છૂટાછેડાની અલગ અલગ પ્રથાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી કાનૂની ચર્ચા ચાલી રહી છે. 2017માં સુપ્રીમ કોર્ટે તલાક-એ-બિદ્દત એટલે કે એક...