Gujarat
ગુજરાતની તમામ શાળાઓમાં નશામુક્ત વિદ્યાલય અભિયાન, 500 મીટરના વિસ્તારમાં નશાકારક વસ્તુઓના વેચાણ સામે કાર્યવાહી
ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને નશાકારક વસ્તુઓથી દૂર રાખવા માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકના અનુસંધાનમાં...