Entertainment
સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના અચાનક પાતળા લુકથી ચાહકો ચિંતિત, અભિનેતાએ કહ્યું- ‘વજન કોઈ દવાથી નહીં, પ્રેમથી ઘટ્યું’
બોલિવુડ એક્ટર સોહેલ ખાનના અચાનક બદલાયેલા લુકે સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. રિયાલિટી શો ‘ધ એલાયન્સ’ની પાર્ટીમાંથી સામે આવેલી તસવીરો...