National
ફ્રાન્સથી સ્લોવાકિયા સુધી પીએમ મોદીની રાજદ્વારી સફર, G7 સમિટમાં પણ રહેશે કેન્દ્રસ્થાને
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આગામી કેટલાક દિવસો સુધી તેમનું શિડ્યુઅલ રાજદ્વારી બેઠકો, દ્વિપક્ષીય વાટાઘાટો,...