India
વિજ્ઞાન હવે વધુ સરળ ભાષામાં, આસામીથી તેલુગુ સુધી પાંચ ભારતીય ભાષામાં લોકપ્રિય વિજ્ઞાન સામયિકો લોન્ચ
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના 85મા સ્થાપના દિવસ નિમિત્તે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર...