World
ભારતના ચૂંટણી મોડલના ટ્રમ્પે કર્યા વખાણ, અમેરિકામાં વોટર ID ફરજિયાત કરવા ‘SAVE America Act’ પાસ કરવાની અપીલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાના વખાણ કરતાં અમેરિકામાં પણ મતદાનની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે વોટર આઈડી ફરજિયાત...