World
દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ નિષ્ફળ, ઇ-સ્કૂટરના ટાયરમાંથી 869.5 ગ્રામ સોનું ઝડપાયું
ભારતના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર દિલ્હી કસ્ટમ્સે સોનાની દાણચોરીના એક અત્યંત ચોંકાવનારા અને અનોખા પ્રયાસનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી મુંબઈ...