India
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો તેજ: CM પદ છોડવા બદલ કોંગ્રેસે સિદ્ધારમૈયાને શું ઓફર કર્યું?
કર્ણાટકની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ફેરફારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચે લાંબા સમયથી ચાલી...