National
PM મોદીની ડિગ્રી અંગેના કેસમાં કેજરીવાલને રાહત નહીં, હાઈકોર્ટે અપીલ ફગાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સાથે જોડાયેલા કેસમાં અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કેજરીવાલ દ્વારા દાખલ...