World
થાઈલેન્ડના ફૂકેટમાં પાતોંગ બીચ નજીક વહેલી સવારે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી, આસપાસની ઇમારતો પણ લપેટમાં
થાઈલેન્ડના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ અને દક્ષિણી રિસોર્ટ ટાપુ ફૂકેટમાંથી એક અત્યંત દર્દનાક અગ્નિકાંડના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે ફૂકેટની એક કોમર્શિયલ...