World
ઈમરાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, પરિવારને પણ સાપ્તાહિક મુલાકાતની મંજૂરી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને આરોગ્ય સંબંધિત મામલે મોટી રાહત મળી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે....