National
DRIની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ પાકિસ્તાની મૂળની 362 MTથી વધુ સુકી ખારેક જપ્ત
પાકિસ્તાનથી ભારતમાં માલની આયાત પર લાગેલા પ્રતિબંધને તોડીને ત્રીજા દેશ મારફતે માલ ભારતમાં લાવવાના પ્રયાસ સામે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી...