SURAT
કેનેડામાં યોજાનારા ઓવર-60 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સુરતના ઇબ્રાહીમ જેલાનીની પસંદગી
સુરત શહેરના રાંદેર વિસ્તારના વરિષ્ઠ ક્રિકેટર ઇબ્રાહીમ જેલાનીની કેનેડામાં આગામી ઓગસ્ટ-2026 દરમિયાન યોજાનારા ઓવર-60 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સંભવિત યાદીમાં પસંદગી...