National
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાની શક્યતા, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ હવામાન પ્રણાલી ઉત્તર આંધ્ર પ્રદેશ...