Gujarat
ભિલાડ દારૂ કેસમાં બુટલેગર મિહિર ચૌહાણને રાહત નહીં: વાપી એડિશનલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
ભિલાડ પોલીસ મથક વિસ્તારમાંથી અંદાજે ₹૩૮ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બુટલેગર મિહિર જોરાવરસિંહ ચૌહાણની જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી...