Sports
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ, ગાવિતે અપાવ્યો ત્રીજો ગોલ્ડ; ગાવિત-બાસિલની વન-ટૂ ફિનિશ, કુલ 15 મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળતાં દેશના કુલ ગોલ્ડની સંખ્યા...