Entertainment
‘ના ઘર જોઈશું, ના સરહદ’… સની દેઓલની ‘બંટવારા 1947’નું ટ્રેલર આવ્યું સામે, રાજકુમાર સંતોષી-સની દેઓલની જોડી ફરી સાથે
ભારતના ભાગલાની પીડા અને તે સમયના રમખાણોની પૃષ્ઠભૂમિ પર આધારિત સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ ‘બંટવારા 1947’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે....