National
રાષ્ટ્રપતિ મુર્મુના જન્મદિવસે ઓડિશાને PM મોદીની મોટી ભેટ: 47,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ શનિવારે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં યોજાયેલા ‘વિકાસ રા ધારા, ઓડિશા સારા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યમાં ભાજપ સરકારના બે...