National
હત્યા કેસથી બદનામ થઈ રહ્યો છે લોહગઢ કિલ્લો, રીલ્સ અને સેલ્ફી માટે ભીડ ઉમટતા, લોહગઢ કિલ્લો અસ્થાયી બંધ કરાયો
પુણે નજીક આવેલો ઐતિહાસિક લોહગઢ કિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી તેના ઇતિહાસ કે કુદરતી સૌંદર્યને કારણે નહીં, પરંતુ એક ચર્ચિત હત્યા કેસને કારણે...