National
ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રમાં મધરાતે એકસાથે 4 ભૂકંપના આંચકા, હિંગોલીમાં 4.6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી
મહારાષ્ટ્રમાં ગુરુવારની વહેલી સવાર લોકો માટે ચિંતાજનક રહી હતી. એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો...